ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુર્ઘટના / પોરબંદરના હનુમાનગઢમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા ત્રણ બાળકો જીવતા ભુંજાયા

three children dead fire Hanumangadh village Porbandar

શુક્રવારે રાજ્યમાં ત્રણ અલગ અલગ આગની ઘટના સામે આવી હતી. જેમાં પોરબંદરના હનુમાનગઢ ગામે લાગેલી આગમાં ત્રણ બાળકોના મોત નિપજ્યાં હતા. જ્યારે સુરેન્દ્રનગરના ગોદાવરી ગામે પૂરબ જીનીંગ મીલમાં આગ લાગતા લાખોની કિંમતનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. ત્રીજી ઘટનામાં પંચમહાલમાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ