ક્રાઇમ / ચાકુની અણીએ ત્રણ ભાઈઓએ યુવતી પર કર્યો ગેંગરેપ, ચૂંટણીને લઈને કડક સુરક્ષા વ્યવસ્થાના અહીં દાવા પોકળ

Three brothers gang-rape young woman at knife point, claims of tight security over election cloud here

કિશનગંજમાં છરીની અણી પર ત્રણ ભાઈઓએ એક યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આ અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓને હાલ પકડીને જેલમાં મોકલી દેવાયા છે. હાલમાં ચૂંટણીને લઈને બિહારમાં સુરક્ષા વ્યવસ્થા કડક છે છતાં આવી ઘટના બનતા ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ