રેલી / અમિત શાહની રેલીમાં લાગ્યા હતા 'દેશના ગદ્દારો કો, ગોલી મારો...'ના નારા, 3 BJP કાર્યકર્તાઓની ધરપકડ

three bjp workers arrested after raising inflammatory slogan kolkata west bengal police

ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગત રવિવારે કોલકાતાની મુલાકાતે હતા. અહીં તેઓએ નાગરિકતા સંશોધન કાયદો (CAA) સાથે જોડાયેલા લોકોનો ભ્રમ દૂર કરવાને લઇને બે રેલીઓને સંબોધિત કરી. ગૃહ મંત્રીની રેલી દરમિયાન એક વાર ફરી ભડકાઉ નારા સાંભળવા મળ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ