ક્રાઈમ / અમદાવાદના નરોડા પાટિયા પાસેથી 7.85 લાખની નકલી ચલણી નોટ સાથે ત્રણ ઝડપાયા, આ રીતે ખબર પડી કે નોટ નકલી

Three arrested with fake currency notes from Ahmedabad's Naroda Patia

નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા, ક્રાઇમ બ્રાંચે ત્રણેયની ધરપકડ કરીને વિકેશને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ