CCTV / હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગનો મામલો ત્રણ આરોપી ઝડપાયા

સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરમાં ફાયરિંગ કરનારા ત્રણ આરોપી ઝડપાયા છે. 16મી તારીખે કૃષ્ણ શુઝ હાઉસ પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનારા આરોપીઓ CCTVમાં કેદ થયા હતાં. પોલીસે રાજસ્થાનના પ્રતાપ ગઢથી ત્રણ લોકોની અટકાયત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ