ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુર્ઘટના / પાલનપુર-આબુ હાઇવે પર ફોર્ચુનર ડિવાઇડર કુદીને એસન્ટ સાથે અથડાતા 3ના મોત, આજે 3 અકસ્માતમાં 9ના મોત

Three Accident Nine people killed Palanpur dwarka gujarat

રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ બને છે જેનો નિર્દોષ લોકો પણ ભોગ બને છે. ત્યારે આજે(મંગળવાર) રાજ્યમાં અલગ અલગ 3 ગમખ્વાર અકસ્માત થયા હતા. જેમાં કુલ 7 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ