ખરાબ સમાચાર / ઓમિક્રોનને લઈને ધ્રુજાવી દે એવો આંકડો, આટલા દર્દીઓ કોઈ વિદેશીના સંપર્કમાં જ નથી આવ્યા તો પણ...

threat omicron community transmission 27 percent didnot come in contact with

ભારતમાં ઓમીક્રોનના વધતાં કેસોની વચ્ચે એક એવો આંકડો આવ્યો છે જે ચિંતાજનક છે, દેશમાં ઘણા બધા લોકો વિદેશથી નથી આવ્યા અને કોઈના સંપર્કમાં નથી આવ્યા તો પણ પોઝિટિવ થઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ