Republic Day 2022 / દિલ્હીમાં આતંકી હુમલાનું ષડયંત્ર, ગણતંત્ર દિવસ અગાઉ જાસૂસી સંસ્થાએ સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ

threat of terror attack on delhi intelligence bureau hand overs 9 pages report to police

ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આતંકી હુમલાની ભીતિને પગલે IB એ પોલીસને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ