લોકડાઉન / અમદાવાદના વસ્ત્રાલમાં હજારો શ્રમિકો વતન જવા રસ્તા પર ઉતર્યા

ગુજરાતમાં ફસાયેલા લાખો પરપ્રાંતિયોની ધીરજ હવે ખુટી ગઈ છે. અમદાવાદમાં વસ્ત્રાલ રીંગ રોડ પર શ્રમિકોનો વતન જવા ધસારો, બસમાં બેસવા માટે લાગી લાંબી લાઇન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ