જુવાળ / ગુજરાતમાં વધુ એક 'આંદોલનની આગ' ભભૂકી: રસ્તા પર ઉતર્યા સરકારી કર્મીઓ, જૂની પેન્શન યોજનાની માંગ

Thousands of government employees in gujarat protest demanding old pension scheme

ગુજરાતમાં જૂની પેન્શન યોજના જ ફરીથી લાગુ કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં સરકારી કર્મીઓ આંદોલનના માર્ગે ચઢ્યા છે અને ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ