ષડયંત્ર? / ચીનની કરતૂત? ભારતની આ નદીનું પાણી થઈ ગયું કાળું, હજ્જારો માછલીઓ ટપોટપ મૃત્યુ પામતા હાહાકાર

thousands of fish die as river suddenly in arunachal pradesh

અરૂણાચલ પ્રદેશના પૂર્વી કામેંગ જિલ્લામાં એક હેરાન કર મુકે તેવી તસવીરો સામે આવી છે, જ્યાં કામેંગ નદીનું પાણી અચાનક કાળુ દેખાવા લાગ્યું અને હજ્જારોની સંખ્યામાં માછલીઓનું મોત થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ