લ્યો બોલો / દેશમાં અહીં લગ્ન કર્યા વગર એકસાથે રહે છે હજારો દંપત્તિઓ, કારણ જાણીને વિશ્વાસ નહીં થાય

thousands of couples live together in jharkhand without getting married

આપણા દેશમાં કોઈ પણ સાથે લગ્ન પહેલા કોઈની સાથે અફેર કરવાને લઇને ઘણા લોકો અયોગ્ય માને છે. પરંતુ દેશમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં હજારો લોકો લગ્ન કર્યા વગર એકસાથે રહે છે. આજે અમે તમને દેશના એક એવા સ્થાન અંગે માહિતી આપીશુ. જ્યાં દંપત્તિ લગ્ન કર્યા વગર લિવ ઈનમાં રહે છે. આવા ઘણા દંપત્તિઓની ઉંમર 40-50 વર્ષની થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ