લૉકડાઉન / રાજકોટમાં વતન જવાની માગ સાથે 1500થી 2 હજાર પરપ્રાંતિયો લોકો એકઠા થયા

રાજકોટમાં આહિર ચોકમાં 1500થી 2 હજાર પરપ્રાતિંય લોકો એકત્રિત થયા છે. જ્યાં તેઓ વતન જવાની માંગ સાથે એકઠા થયા છે. જોકે પોલીસ દ્વારા મામલો થાળે પાળવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ