નવો રેકોર્ડ / તમે એક મિનિટમાં કેટલા પુશ અપ કરી શકો? ભારતના આ યુવાને તોડ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, VIDEO જોઈને વિશ્વાસ નહીં થાય

thounaojam niranjoy singh from india guinness world record in a minute finger tip push ups

મણિપુરના એક 24 વર્ષીય વ્યક્તિએ એક મિનિટમાં સૌથી વધુ ફિંગર ટિપ પુશ-અપ કરવાનો નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. થૌનાઓજમ નિરંજોય સિંહે 105ના પોતાના જૂના રેકોર્ડને તોડવા માટે એક મિનિટમાં 109 ફિંગર-ટિપ પુશ અપ પૂર્ણ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ