નિયમ / સ્કૂલોની કેન્ટીનમાં હવે જંક ફૂડ નહીં મળેઃ સરકારે રોક લગાવી

Those who sell junk food in school college campus are not well now

સ્કૂલોની કેફેટેરિયા, કેન્ટીન અને બોર્ડિંગ સ્કૂલોમાં ડિસેમ્બરથી હવે જંક ફૂડ મળશે નહીં. સરકારે સ્કૂલોની કેન્ટીનમાં કોલા, પોટેટો ચિપ્સ, પેકેજ્ડ જ્યૂસ, પિઝા, બર્ગર, નૂડલ્સ, સમોસા અને છોલે ભટુરેનાં વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્કૂલોની કેન્ટીનોમાં ફેટ, સોલ્ટ અને શુગરથી ભરપૂર ખાદ્ય ચીજવસ્તુઓનાં વેચાણ રોકવા માટે કેન્દ્ર સરકાર આ પગલું ઉઠાવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x