Ek Vaat Kau / જેટલા લોકોએ કોરોનામાં Dolo દવા ખાધી હોય તે આ વીડિયો ખાસ જુએ

કોરોનાકાળમાં ઘણી ચર્ચામાં રહેલી પેરાસિટામોલ દવા Dolo હવે વિવાદોમાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી એક અરજી બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે. ત્યારે શું છે આ દવાનો વિવાદ તે જાણવા માટે જુઓ આજનું Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ