ધર્મ / જેઓ આ મહિલાનું સન્માન નથી કરતાં તેઓ ભોગવે છે ખૂબ જ દુ:ખ

Those who do not honor this woman, they enjoy so much sorrow

ભારતમાં સ્ત્રીને દેવીનું રૂપ માનવામાં આવ્યું છે. આપણા દેશમાં મહિલાને ક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાના રૂપમાં પૂજાય છે.અર્થવવેદમાં પણ કહ્યું છે કે, જ્યાં મહિલાઓનો આદર કરાય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે. જ્યાં તેમનું અપમાન હોય છે, ત્યાં બધા કામ નિષ્ફળ હોય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ