નિવેદન / કોંગ્રેસ પર અમિત શાહના પ્રહાર, કહ્યું- જે લોકો પોતાના સમયમાં શાંતિ સ્થાપી ન શક્યા તે અમને સલાહ આપી રહ્યા છે

those who could not bring peace in assam in his term advising us shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના કોકરાઝારમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પક્ષ જે પોતાના કાર્યકાળમાં શાંતિ લાવી શકી નથી કે વિકાસ કરી શકી નથી, તે આજે અમને સલાહ આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ