તમારા કામનું / SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર, બેન્કે આવા ખાતાઓ કર્યા બંધ, નહીં કરી શકાય કોઈ ટ્રાન્ઝેક્શન

those sbi customers who not having kyc will not be able to do any transaction sbi has closed many accounts

જો તમે પણ SBIના ગ્રાહક છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. SBIએ તેના ઘણા ગ્રાહકોના ખાતા બંધ કરી દીધા છે. જો તમારું પણ SBIમાં ખાતું છે તો તરત જ એકાઉન્ટ ચેક કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ