IPL 2022 / આજે કાંટાની ટક્કર: મુંબઈ સામે હાર્દિક સેના જીતે તો IPL પ્લેઓફની ટિકિટ 'કન્ફર્મ', GTએ આ ખામી સુધારવી પડશે

Thorn clash today: If Hardik Sena wins against Mumbai, IPL playoff ticket 'confirmed', GT will have to rectify this defect

પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર કબજો જમાવી રાખેલી ગુજરાત ટાઇટન્સની ટક્કર આજે છેક તળિયે જઈને બેઠેલી મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. હાર્દિક સેનાની નજર આજની મેચ જીતી લઈને પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવા પર રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ