સેવા / સુરતનો આ જીગર ઝૂપડપટ્ટીના ગરીબ બાળકોને ભણાવે છે, પોતે શું કરે છે તે જાણીને સલામ કરશો

this youth of surat teaches slum children in surat

સુરતના સદક કિનારે ઝૂંડપ પટ્ટીમાં રહેતા બાળકોને જીગર નામનો મસિહા મળી ગયો છે. ભિક્ષુક તરીકે ફરતા આ બાળકોને રોજ બે કલાક ભણાવવાની નેમ સાથે જીગર આ બાળકોના સપના પૂરા કરવા અથાગ મહેનત કરી રહ્યો છે.  આ બાળકો એક બે નહી પરંતુ 60 બાળકો છે અને તમામને જીગર અભ્યાસ કરાવી રહ્યો છે અને જીવનમાં કંઈક બને તે માટે તેમના પાછળ સમય આપી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ