અનોખી સિદ્ધિ / ગુજરાતનો આ યુવક ભારત સહિત 91 દેશના રાષ્ટ્રગીત ગાઈ શકે છે,ઇન્ડિયા બુક ઓફ રેકોડ પણ મેળવ્યું છે સ્થાન  

This young man from Gujarat can sing the national anthems of 91 countries including India, India Book of Records has also...

વડોદરામાં 17 વર્ષના અથર્વ મૂળેની અનોખી સિદ્ધિ, એક યુવાકે 91 દેશના રાષ્ટ્રીય ગીત કંઠસ્થ કરી લીધા એટલું જ નહીં અર્થવે ઇન્ડિયા બુક ઓફ રેકોડ પણ મેળવ્યું છે

બ્રેકિંગ ન્યૂઝ