આઈપીએલ / આ પાંચ દિગ્ગજ ખેલાડીઓ માટે હોઈ શકે છે આઈપીએલ 2021 છેલ્લી સિઝન, જાણો કોણ છે લીસ્ટમાં સામેલ

this years IPL might be last for these 5 players

આઈપીએલ 2021માં ઘણાં નવા પ્લેયર્સ ડેબ્યૂ કરતા જોવા મળશે જ્યારે ઘણાં એવા પણ પ્લેયર્સ છે જે કદાચ આગામી આઈપીએલમાં રમતા જોવા નહીં મળે અને આ તેમની છેલ્લી આઈપીએલ સિઝન છે. જાણીએ એવા પાંચ દિગ્ગજ પ્લેયર્સ વિશે જેમના માટે આઈપીએલની 14મી સિઝન છેલ્લી હોઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ