શિયાળો / ધાબળા-સ્વેટર કાઢી રાખજો ! ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આ આગાહી

this year there will be a cold winter in the country

ભારતમાં આ વર્ષે હવે શિયાળામાં કડકડતી ઠંડી પડી શકે તેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે અલનીનો અને લા નીનાના કારણે ઋતુચક્રમાં ફેરફાર જોવા મળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ