Makar Sankranti 2023 / આ વર્ષે દેશમાં આવી શકે છે સૌથી વધુ દરિયાઇ વાવાઝોડા, કારણ મકરસંક્રાંતિએ થનારી ખગોળીય ઘટના

This year maximum sea storms may hit the country, due to Makarsankranti Thanari Astronomical event

આવતીકાલે ઉત્તરાયણ છે અને મકરસંક્રાંતિના દિવસે કરેલું પુણ્યદાન અનેકગણું ફળ આપે છે, તેવું શાસ્ત્રની દ્રષ્ટિએ માનવામાં આવે છે. સંક્રાંતિએ ચંદ્ર વાયુમંડળમાં હોવાથી આ વર્ષે દરિયાઈ વાવાઝોડાની સ્થિતિ રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ