નારી શક્તિ / સ્પેસ ક્ષેત્રમાં આ ભારતીય મહિલાઓ છે અવ્વલ, જાણીને ગર્વ થશે

This women scientists have been dominating the space science in India ISRO

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ૩૦ જુલાઇના રોજ મંગળ પર પરસેવરેન્સ યાન મોકલ્યું હતું. આ પરસેવરેન્સ યાનમાં બે ઇક્વિપમેન્ટ હતાં - પહેલું ૧૦૦૦ કિલોનું રોવર અને બીજું ૨ કિલોનું ડ્રોન જેવું નાનું હેલિકોપ્ટર. આ પહેલી વાર છે, જ્યારે મંગળ પર હેલિકોપ્ટર ઊડવા જઇ રહ્યું છે. તે બનાવ્યું છે, નાસામાં એન્જિનિયર તરીકે કામ કરતાં મિમી ઓંગે. મિમી મ્યાન્મારનાં છે, પરંતુ ૧૬ વર્ષની ઉંમરમાં અમેરિકા આવી ગયાં હતાં અને હવે નાસામાં લીડ એન્જિનિયર છે.

બ્રેકિંગ ન્યૂઝ