બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bollywood / બોલિવૂડ / ફેશન અને સૌંદર્ય / મોટી મોટી કંપનીઓ કરતા આ બેનની આવક છે અનેકગણી, જાણીતા સુપરસ્ટાર માટે કરે છે કામ

photo-story

8 ફોટો ગેલેરી

બોલિવૂડ / મોટી મોટી કંપનીઓ કરતા આ બેનની આવક છે અનેકગણી, જાણીતા સુપરસ્ટાર માટે કરે છે કામ

Last Updated: 04:54 PM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શાહરૂખ ખાનની મેનેજર પૂજા એવી શખ્સિયત છે, કે ખુદ બાદશાહ ખાન તેને સોશિયલ મીડિયામાં ફોલો કરે છે. શાહરૂખનું દરેક કામ તે મેનેજ કરે છે. આ માટે તેને કરોડો રૂપિયા પણ મળે છે.

1/8

photoStories-logo

1. પૂજા દદલાની

બોલિવુડના કિંગ ખાનની મેનેજર પૂજા દદલાની શાહરૂખ સાથે પડછાયાની માફક રહે છે. શાહરૂખના રૂટિનથી લઈ દરેક કામ તે સંભાળે છે. આ માટે તેને લાખો રૂપિયા મળે છે. આજે આપણે તેની સેલરી અને નેટવર્થ વિશે જાણીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. દાયકાથી કરે છે કામ

પૂજા દદલાની દાયકાથી સુપરસ્ટાર સાથે કામ કરે છે. શાહરૂખ ખાન જેવા સુપરસ્ટારનું કામકાજ મેનેજ કરવું આસાન નથી હોતું. તેના શેડ્યૂલને મેનેજ કરવા માટે દદલાનીને ખૂબ ક્રેડિટ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. 2012થી શાહરૂખ સાથે જોડાઈ

દદલાની મુંબઈમાં જ જન્મી અને અહીંયા જ ભણી ગણીને મોટી થઈ છે. તે વર્ષ 2012થી શાહરૂખ અને તેમનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ ઇન્ટરટેનમેન્ટને મેનેજ કરવાનું કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. દર વર્ષ 7 થી 9 કરોડની કમાણી

એવું કહેવાય છે કે પૂજા દદલાની દર વર્ષ 7 થી 9 કરોડ રૂપિયા કમાય છે. તેની કુલ સંપત્તિ 45 થી 50 કરોડ રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. નેટવર્થ અમુક ટોપ CEO કરતા પણ વધુ

શાહરૂખની આ મેનેજરની નેટવર્થ અમુક ટોપ CEO કરતા પણ વધુ છે. પૂજાનું બાંદ્રામાં આવેલું આલીશાન ઘરના ઈન્ટિરિયરને ગૌરીએ જ ડિઝાઇન કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. પરિવાર સાથે મધુર સંબંધો

શાહરૂખ ખાનના પરિવાર સાથે પૂજાના મધુર સંબંધો છે. તે મેનેજર હોવાથી શાહરૂખની સાથે પડછાયાની માફક રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. હિતેશ ગુરનાની સાથે લગ્ન

પૂજાના લગ્ન વર્ષ 2008માં હિતેશ ગુરનાની સાથે થયા હતા. હિતેશ મુંબઈમાં આવેલી એક જ્વેલરી બ્રાન્ડ લિસ્ટા જ્વેલ્સનો ડાયરેક્ટર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ફેમિલી વુમન

પૂજા એક ફેમિલી વુમન છે. તે બે પ્રકારના ફોટોમાં સોશિયલ મીડિયામાં જોવા મળે છે. એક તો શાહરૂખ સાથે અને બીજા તેના પરિવાર સાથે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Puja Dadlani Shahrukh Khan Bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ