હેલ્થ / જમતી વખતે પાણી પીવાની ટેવ હશે તો થશે આ મોટા નુકસાન

This will happen if you have a habit of drinking water while eating

સર્વ રોગનું મૂળ પેટ છે. તેના કારણે આપણા શરીરમાં દરેક સમસ્યા જન્મે છે. તેનાં મૂળ ક્યાંકને ક્યાંક તો પેટ સાથે જોડાયેલાં જ હોય છે. આપણે પેટમાં ગમે તેવો ખોરાક નાખીએ છીએ તેથી પેટ બગડવા લાગે છે. જે વ્યક્તિનું પેટ સારું હોય તે નીરોગી રહે છે તેને કોઇ બીમારીનો ખતરો રહેતો નથી. સ્વસ્થ રહેવા માટે તેથી જ પાચનતંત્રને વધારે મજબૂત કરવું જરૂરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ