Tech Masala / કોરોના સંકટમાં જીવ બચાવશે આ વેબસાઇટ અને એપ્સ

કોરોનાકાળમાં ઓક્સિજન,ઇન્જેક્શન અને કોવિડ બેડને લઈને લોકો આમતેમ દોડધામ કરતા હોય પરંતુ અનેક ફોન કોલ્સ અને મેસેજીસ છતાં ચોક્કસ માહિતી મળવી મુશ્કેલ છે. ત્યારે અમે આજે આ એપિસોડમાં એવી માહિતી આપવાના છીએ જે કોરોનાકાળમાં ઉપયોગી થશે.

બ્રેકિંગ ન્યૂઝ