ઉકેલ / VTVએ દબાઈ ગયેલો પ્રોજેક્ટ કાઢ્યો બહાર, જે પાસ થાય તો ગુજરાતમાંથી જળસંકટ બને ઈતિહાસ

this water project can solve the water crisis in gujarat

આપણું ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન અનેક જિલ્લાઓમાંથી પાણીનો પોકાર ઉઠે છે. અનેક લોકો પાણી માટે વલખા મારતા હોય તેવા દ્રશ્યો તમને સમાચાર ચેનલો જોવા મળતા હશે. તો રાજ્ય સરકાર આ જળસંકટ જેવી સમસ્યાઓને પહોંચી વળવા જળસંચયની અનેક યોજનાઓ બનાવે છે. પરંતુ તેના પર જોઈએ તેટલું કામ થઈ શક્તું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ