સેવા / પાટણમાં મહેંકી માનવતાની દીવાલ: બિનજરૂરી મૂકી જાઓ, જરૂરી ચીજ લઈ જાઓ

this wall in patan is blessing for needy people

કોઈપણ દીવાલ આમ તો બે વ્યક્તિઓ, બે પરિવારો કે બે સમાજ અને રાષ્ટ્રોને જુદા પાડી દેતી હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી દીવાલ બતાવીશું કે જે  માનવને માનવ સાથે  જોડવાનું કામ કરે છે. જ્યાં એક હાથે આપી શકાય છે અને બીજા હાથે મેળવી શકાય છે. તો ક્યાં છે આ દીવાલ અને કઈ રીતે જોડાય છે માનવતા જોઈએ આ અહેવાલમાં. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ