VIRAL / ઉર્વશી રૌતેલાએ વિરાટ કોહલીને આપી જોરદાર ટક્કર, વીડિયો જોઇને તમે પણ કહેશો વાહ ગજબ

this video of urvashi rautela and virat kohli

બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હંમેશા પોતાની હૉટ અને ફિટનેસ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ