બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ના હોય.., આ રાશિની છોકરીઓ સાથે પ્રેમ કરશો તો પસ્તાવાનો પાર નહીં રહે! પ્રપોઝ કરતા પહેલા વિચારજો

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / ના હોય.., આ રાશિની છોકરીઓ સાથે પ્રેમ કરશો તો પસ્તાવાનો પાર નહીં રહે! પ્રપોઝ કરતા પહેલા વિચારજો

Last Updated: 10:30 AM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે છે વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમનો દિવસ. પ્રેમ સાથે બેવફાઇ અને બ્રેકઅપ પણ આવે છે. જ્યોતિષ અનુસાર અમુક રાશિની છોકરીઓ સ્વભાવથી જ બેવફા હોય છે. જો તમે પણ આજે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ તો એકવાર તેની રાશિ જરૂરથી ચેક કરી લે જો.

1/7

photoStories-logo

1. વેલેન્ટાઇન ડે 2025

દરેક વ્યક્તિ તેના સ્વભાવ અનુસાર અલગ અલગ રીતે પ્રેમ સંબંધ નિભાવે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે પ્રેમના મામલામાં અમુક રાશિની છોકરીઑ એવી પણ છે કે પ્રેમમાં ઈમાનદારીને બદલે બેવફાઇનો સ્વભાવ ધરાવે છે. તમે જેને પ્રેમ કરો છો તેની રાશિ તો આ 5 માંથી નથી ને ચાલો જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મિથુન

મિથુન રાશિની છોકરીઓ ખૂબ જ રમતિયાળ અને મસ્તી-મસ્તી પ્રેમી હોય છે. તેઓ જલ્દીથી કંટાળી જાય છે માટે કોઈ એક સંબંધમાં લાંબો સમય સુધી રહી શક્તિ નથી. જ્યારે તે કોઈ નવા વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાય છે ત્યારે તે જૂના સંબંધને છોડવામાં બિલકુલ અચકાતી નથી. તેમના માટે પ્રેમ કરતાં સાહસ વધુ મહત્વનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. તુલા

તુલા રાશિની સ્ત્રીઓ ખૂબ જ આકર્ષક અને મોહક હોય છે. તેઓ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવાનું પસંદ કરે છે અને ક્યારેક તેઓ એક કરતાં વધુ સંબંધો રાખે છે. તેમનો સ્વભાવ ફ્લર્ટી હોય છે જેના કારણે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની શકે છે. તેમના માટે સ્થિરતા કરતાં સાહસ અને સામાજિક પ્રતિષ્ઠા વધુ મહત્વપૂર્ણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિની છોકરીઓ ભાવનાસભર હોય છે પણ જ્યારે તેઓ સંબંધમાં જોડાય છે અને પછીથી તેમને ખ્યાલ આવે છે કે તેમને કંઈક નવું જોઈએ છે માટે તેઓ દગો કરવામાં અચકાતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ધનુ

ધનુ રાશિની સ્ત્રીઓ સ્વતંત્રતા પ્રેમી હોય છે અને બંધનોથી દૂર રહે છે. તેમને મુક્તપણે જીવવું ગમે છે અને જ્યારે તેમને લાગે છે કે સંબંધ તેમના સ્વતંત્ર સ્વભાવને અવરોધી રહ્યો છે ત્યારે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેમના માટે તેમની વ્યક્તિગત સ્વતંત્રતા પ્રેમ કરતાં વધુ મહત્વની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કુંભ

આ રાશિની છોકરીઓ ખૂબ જ બુદ્ધિશાળી અને સ્વતંત્ર વિચારસરણી ધરાવતી હોય છે. તેઓ ઘણીવાર તેમના જીવનસાથીથી ઝડપથી કંટાળી જાય છે. તેમને સંબંધોમાં પરિવર્તન અને નવીનતાની જરૂર હોય છે અને જ્યારે તેઓ કંટાળો આવે છે ત્યારે તે સંબંધ તોડી નાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આ રાશિથી રહેવું સાવધ

જો તમે આજે કોઈને તમારા પ્રેમની અભિવ્યક્તિ કરવા જઈ રહ્યા છો તો આ રાશિની છોકરીઓના સ્વભાવને સમજવું મહત્વપૂર્ણ છે. જોકે સાથે એ પણ સમજવું જરૂરી છે કે દરેક વ્યક્તિ અલગ હોય છે અને દરેક વ્યક્તિનો સ્વભાવ તેના જીવનના અનુભવો પર આધાર રાખે છે. પરંતુ તેમ છતાં સાવધ રહેવું હંમેશા સારું છે! (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

jyotish valentine day Zodiac

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ