કોવિડ 19 / કોરોના સામેની લડાઈમાં આ વેક્સિન ભારત માટે બની શકે છે મદદરૂપ, કિંમત હશે માત્ર આટલી જ

This vaccine can be helpful for India in the fight against corona, the cost will be just that

કોરોના રસીને લઈને હાલમાં સમગ્ર વિશ્વમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, અનેક દેશ કોરોના વેક્સિન માટે રિસર્ચ કરી રહ્યા છે અને ઘણી પ્રમુખ વેક્સિન હાલમાં અંતિમ સ્ટેજમાં આવી ચૂકી છે તેથી કઈ રસી ક્યારે આવશે તેને લઈને અટકળો તેજ થઈ ચૂકી છે, આ બધાની વચ્ચે જો કે એક અપડેટ આવી છે જેના પ્રમાણે રશિયાની રસી સ્પુટનીક વી ની કિંમત 10 ડોલરથી ઓછી હોય શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ