OMG / એક એવું અનોખું ટોઇલેટ જેના પર સાત મિનીટથી વધુ બેસવું થઇ જશે મુશ્કેલ જાણો શું છે કારણ

this unique toilet designed to keep workers from spending too much time in the bathroom

સ્કૂલ કોલેજ હોય કે ઓફીસ, ટોઇલેટ બ્રેકનો આણંદ કંઇક અલગ જ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ લાંબો સમય ટોઇલેટમાં વિતાવતા હતા. જેથી હવે અમુક એવા ટોઇલેટ ડીઝાઈન કરવામાં આવી રહ્યા છે. જેના પર કોઈ સાત મિનીટ સુધી બેસી નહિ શકો. આ સીટ તમને આરામથી બેસવાનો મોકો નથી આપતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ