બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સફેદ વસ્તુના આ ટોટકાથી મળશે અખૂટ ધન સંપત્તિ, દેવું દૂર થશે અને બરકત રહેશે

photo-story

6 ફોટો ગેલેરી

નુસખા / સફેદ વસ્તુના આ ટોટકાથી મળશે અખૂટ ધન સંપત્તિ, દેવું દૂર થશે અને બરકત રહેશે

Last Updated: 03:48 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘણી વખત, લાખો પ્રયત્નો કરવા છતાં, વ્યક્તિને નોકરી અને વ્યવસાયમાં ઇચ્છિત પ્રગતિ મળતી નથી. આવી સ્થિતિમાં ફટકડીના કેટલાક ખાસ ઉપાય તમારી મદદ કરી શકે છે.

1/6

photoStories-logo

1. ફટકડીના એવા ફાયદા

ફટકડી એક એવી વસ્તુ છે, જે દરેક ઘરમાં હોય છે. ફટકડીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આમ તો ફટકડી બે પ્રકારની હોય છે. પહેલી લાલ અને બીજી સફેદ ફટકડી. પરંતુ મોટાભાગના લોકો વ્હાઈટ ફટકડીનો ઉપયોગ કરે છે. અમે તમને ફટકડીના એવા ફાયદા વિશે જણાવીશું જે જાણીને તમને નવાઈ તો લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નહાવાના પાણી

તમને મહેનત કરવા છતાં પણ કોઈ કામમાં સફળતા ન મળી રહી હોય તો નહાવાના પાણીમાં થોડી ફટકડી નાખીને આ પાણીથી સ્નાન કરો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આર્થિક લાભની શક્યતાઓ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ખરાબ સપના

તમને વારંવાર ખરાબ સપના આવે છે તો ફટકડીને કાળા કપડામાં બાંધીને સૂતા પહેલા તકિયા નીચે રાખો. આ ઉપાય ખરાબ સપના અને અજાણ્યા ડરથી રાહત અપાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ધંધામાં કે ઓફિસમાં

તમારા ધંધામાં કે ઓફિસમાં આશીર્વાદ ન મળી રહ્યા હોય તો ફટકડીને કાળા કપડામાં બાંધીને તમારી દુકાન કે ઓફિસમાં રાખો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વેપારમાં ધનલાભ અને સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. લંગની નીચે પાણી ભરેલા ગ્લાસમાં ફટકડી

તમારા ઘરમાં વારંવાર પરેશાની રહેતી હોય તો સૂતા પહેલા પલંગની નીચે પાણી ભરેલા ગ્લાસમાં ફટકડી રાખો. બીજા દિવસે સવારે આ જળ પીપળના ઝાડના મૂળમાં ચઢાવો. આ ઉપાયથી ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લાલ સિંદૂર લગાવો

તમે દેવાની સમસ્યાથી પરેશાન છો, તો ફટકડીનો એક નાનો ટુકડો લો અને તેના પર લાલ સિંદૂર લગાવો. આ પછી, તેને સોપારીમાં લપેટીને કાલવ (મૌલી) સાથે બાંધી દો અને પીપળના ઝાડની નીચે રાખો. આ ઉપાય ઝડપથી દેવાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

tips Vastu Alum

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ