શિયાળાની શરૂઆત / ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ વખતે કડકડતી ઠંડી પડવાની આગાહી, એકસાથે બે બે સિસ્ટમ સક્રિય

This time severe cold is forecast across India including Gujarat, two systems are active simultaneously

ઠંડા પવનને કારણે 6 નવેમ્બરથી દેશમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ઉત્તરથી મધ્ય ભારતમાં દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ