IPL મીડિયા રાઇટ્સ / આ વખતે એમેઝોન પર દેખાઈ શકે છે IPL, હૉટસ્ટાર સહિત પાંચ મહારથીઓ મેદાનમાં, BCCI ને કરોડોની કમાણી

this time ipl can broadcast on amazon prime BCCI sell media rights on this company

આઈપીએલ મીડિયા રાઈટ્સની હરાજી 12 જુલાઈના રોજ થવાની છે. આ વખતની હરાજીમાં બીસીસીઆઇને જંગી નાણાંની આવક થવાની આશા, ગત ડીલમાં 16,347 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ