શું વાત કરો છો! / 99,999માં વેચાઈ 1 કિલો ચા! જાણો તેમાં એવું તો શું છે ખાસ કે લોકો આટલો ભાવ આપવા પણ થઈ જાય છે તૈયાર

this tea sold for rs 99999 per kg in india you will be surprised to know the specialty know more

આ ચા આસામથી ડિબ્રૂગઢ જિલ્લા સ્થિત મનોહરી ટી એસ્ટેટ દ્વારા ઉત્પાદિત છે. દુનિયાભરમાં આ ચા 'મનોહરી ગોલ્ડ'ના નામે પ્રસિદ્ધ છે. આ ચા માટે દર વર્ષે બોલી લગાવવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ