ન્યૂ લોન્ચ / Coronavirusને કચડીને ચીનની આ SUV કારે મચાવી ધૂમ, લોન્ચ પહેલાં જ અઢળક મળ્યાં બુકિંગ, જાણો ખાસિયતો

This Suv can fight the coronovirus, here is the reason

આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસથી અત્યાર સુધી લગભગ 3000 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 10000 લોકો આ વાયરસથી અસરગ્રસ્ત થયા છે. આ વાયરસનો અત્યાર સુધી કોઈ જ ઈલાજ મળી શક્યો નથી અને આ ઘાતક વાયરસની અસર માત્ર ચીનમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ