ના હોય ! / માત્ર 6 મહિનામાં આ શેરના રોકાણકારો બની ગયા કરોડપતિ, 900 ટકા રિટર્ન મળ્યું

this stock gives 900 percent return in just six months investment of 1 lakh become 1 million

શેર બજારમાં ક્યારે શું થાય તે કોઈને ખબર નથી. આવુ જ કઈક એક દવા કંપનીના શેરની સાથે થયુ. આ દવા કંપનીના શેરે માત્ર 6 મહિનામાં 900 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જેનો મોટો લાભ તેમાં રોકાણ કરનારા લોકોને મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ