નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પને ગાંધી આશ્રમમાંથી મળી આ ખાસ ભેટ, જાણો શું

This special gift that Trump received from the Gandhi Ashram

સૌથી જૂની લોકશાહી અમેરિકા અને સૌથી મોટી લોકશાહી ભારત એમ બે મહાનુભાવોની મુલાકાતનું અમદાવાદ સાક્ષી બન્યું છે. ટ્રમ્પ સાબરમતી આશ્રમ જશે કે નહીં તેની અનેક અટકળો ચાલી હતી. જોકે સાબરમતી આશ્રમે ટ્રમ્પના સ્વાગતની પુરતી તૈયારીઓ કરી હતી. જેના માટે તેણે ખાસ ભેટ સોગાદો તૈયાર કરી રાખી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ