મનોરંજન / KGF-2 અને RRR ને પછાડી નંબર વન બની ગઈ સાઉથની આ ફિલ્મ, બોક્સ-ઓફિસ પર પણ જોરદાર જલવો

This South film has become number one by beating KGF-2 and RRR, also a huge hit at the box-office.

ફિલ્મ 'કાંતારા' IMDb પર નંબર-1 ફિલ્મ બની ગઈ છે. જણાવી દઈએ કે યશની 'KGF ચેપ્ટર 2' અને રામ ચરણ, જુનિયર NTRની ફિલ્મ 'RRR'ને પણ ફિલ્મ 'કાંતારા'એ પાછળ છોડી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ