બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:24 PM, 15 January 2025
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં અમુક એવા સંકેતનો ઉલ્લેખ કર્યો છે કે જે તમને તમારા ઘરમાં ખરાબ સમય આવવાનો હોય એ પહેલા ચેતવણી આપે છે. જો તમારા ઘરમાં પણ આ સંકેતો દેખાય તો સમજી જજો કે સુખ શાંતિ તમારા જીવનમાંથી જશે.
ADVERTISEMENT
તુલસી સુકાવા લાગે
ADVERTISEMENT
ચાણક્ય અનુસાર જો ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે. અચાનક જ તુલસીના છોડનું મુરજાવા લાગવું કે સુકાવા લાગવું એ સારા સંકેત નથી, તે તમારા જીવનમાં આવનારી મુસીબત નો સંકેત છે. ઘરમાં રહેલી તુલસીના છોડના સુકાવાનો સીધો સંબંધ તમારી આર્થિક સ્થિતિ સાથે છે. તુલસીના છોડનું સુકાવું એ આર્થિક તકલીફનો સંકેત છે.
વધુ વાંચો: ગ્રહોના રાજા વધારશે આ 3 જાતકોની મુશ્કેલી, નોકરિયાત આવનારા 30 દિવસ સુધી રહે સાવધાન!
પરિવારમાં વિવાદ
જો ઘરમાં વગર કારણના વિવાદ વધવા લાગે કે પછી પરિવારજનોમાં પરસ્પર પ્રેમ ઓછો થતો દેખાય કે નાની નાની વાતમાં ઝગડા કે પછી મનભેદ થવા લાગે તો તે અશુભ સંકેત છે. ઘરમાં વગર કારણે વિવાદ થાય એનો અર્થ એ છે ઘરમાં કોઈ મોટી મુસીબત આવનાર છે. એટલે જો ઘરમાં વિના કારણ કે નાની નાની વાતોમાં મતભેદ થવા લાગે તો તેને વધારવાને બદલે શાંતિથી તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.