Robot / અહો આશ્ચર્યમ્! અડ્યા વગર જ વસ્તુઓને ઉઠાવી શકશે આ રોબોટ

This robot can move objects without touching them

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઇ પણ વસ્તુને અડ્યા વગર તેની મૂળ જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ કેવી રીતે રાખવામાં આવે છે? ફિલ્મોમાં એવું જોઇએ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં મુશ્કેલ લાગે છે. હવે આ વાત શક્ય બની છે. વિજ્ઞાનીએ એવી રોબોટિક ગ્રિપર તૈયાર કરી છે, જે નાની અને નાજુક વસ્તુને અડ્યા વગર ધ્વનિ તરંગોની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ