બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Travel / પ્રવાસ / ઋતુની સાથે બદલે છે આ નદી પોતાનો રંગ, શ્રાવણમાં થઇ જાય છે લાલ, જાણો કારણ
5 ફોટો ગેલેરી
Last Updated: 01:03 PM, 23 July 2024
1/5
આ વિશ્વમાં અનેક એવી પ્રાકૃતિક અજાયબીઓ છે જેના વિશે જાણીને આપણે પણ અમુક વખત ચોંકી જઈએ છીએ. ચોમાસાના આ મહિનાઓમાં તમને ચારે તરફ હરિયાળી જોવા મળે છે. પરંતુ એક નદી એવી છે કે, જે આ મહિનામાં એટલે કે, શ્રાવણ માસમાં તેનો કલર બદલે છે. આ નદીનો રંગ પીળો, લીલો, લાલ, વાદળી કે કાળો પણ થઈ જાય છે.
2/5
આપણે જે કુદરતી કરિશ્માની વાત કરીએ છીએ તે નદી કોલંબિયાના સેરોનિયા ડે લા મેકરેના નેશનલ પાર્કમાં વહે છે. જેનું નામ કૈનો ક્રિસ્ટલ્સ છે. ઉલ્લેખનીય છે કે, આ નદી 100 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. તે 6 મહિના સુધી એક નોર્મલ નદી જેવી જ રહે છે. પરંતુ શ્રાવણ માસ શરૂ થવાનો હોય મતલબ કે, જૂનના છેલ્લા અઠવાડિયા બાદ આ નદી પોતાનો કલર બદલવા લાગે છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ