Viral Video / આ રેસ્ટોરન્ટમાં રહે છે ભૂત! ગ્રાહકોને પ્રેમથી ભૂતો ખાવાનુ પીરસે છે અને કરે છે ડાન્સ

this restaurant is inhabited by ghosts scary waiters dance and serve food

જે લોકો રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીન છે. તેઓ અલગ-અલગ પ્રકારના રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાંનો અનુભવ જોવા માંગે છે. રેસ્ટોરન્ટ પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઘણા પ્રકારની છૂટછાટ આપે છે. અમુક રેસ્ટોરન્ટમાં ખાવાનો સ્વાદ એટલો ચઢિયાતો હોય છે કે ત્યાં લોકો વારંવાર જવા માગે છે.

બ્રેકિંગ ન્યૂઝ