બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / નોન-વેજ ન ખાતા લોકો માટે બેસ્ટ છે આ પ્રોટીન ડાયેટ, વજન ઘટાડવામાં પણ કરશે મદદ

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / નોન-વેજ ન ખાતા લોકો માટે બેસ્ટ છે આ પ્રોટીન ડાયેટ, વજન ઘટાડવામાં પણ કરશે મદદ

Last Updated: 06:46 PM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Protein Diet: ભોજનમાં પ્રોટીન પોષક તત્વ ખૂબ જ જરૂરી છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ વજન ઘટડાવામાં પણ મદદ કરે છે.

1/6

photoStories-logo

1. ડાયેટનું રાખો ખાસ ધ્યાન

પ્રોટીન વાળા ભોજનમાં મસલ્સ અને સ્કિન ટિશૂઝ પણ ખૂબ જ સારા હોય છે. શરીરમાં જો કોઈ પણ પ્રકારના પ્રોટીનની કમી લાગી રહી છે તો તમારે પોતાની ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સફેદ છોલે

સફેદ છોલેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે. જો તમે તેને પોતાની ડાયેટમાં શામેલ કરશો તો તમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સોયાબીન

સોયાબીનમાં પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. સોયાબીન વીગન ડાયેટમાં ખૂબ જ વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાંટ બેસ્ટ પ્રોટીનમાં સૌથી સારૂ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચિયા સીડ્સ

ચિયા સીડ્સમાં ખૂબ જ વધારે પ્રોટીન હોય છે. તેના બીજમાં પ્રોટીનની સાથે સાથે એન્ટી-ઓક્સીડેન્ટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ્સ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. લાલ બ્રાઉન કે લીલી દાળ

લાલ બ્રાઉન કે લીલી દાળમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. આ દાળને અલગ અલગ પ્રકારે રાંધીને ખાઈ શકાય છે. વીગન ડાયેટમાં આરામથી તેનો ઉપયોગ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડ્રાય ફ્રૂટ્સ

ડ્રાય ફ્રૂટ્સમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તમે પોતાની ડાયેટમાં પ્રોટીન માટે મગફળી ખાઈ શકો છો. એક કપ મગફળીમાં 9 ગ્રામ પ્રોટીન હોય છે. બદામ અને પિસ્તામાં પણ ખૂબ પ્રોટીન હોય છે. તમે તેના ઉપરાંત સ્નેક્સ, ઓટ્સ, દલિયા પણ મિક્સ કરીને ખાઈ શકો છો. તેમાં પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Protein Diet non-veg

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ