લૉકડાઉન / સલામ તારી ખાખીને : ગર્ભવતી મહિલાને પૂછપરછ માટે રોકી, હકીકત ખબર પડી તો...

this police constable helps woman to deliver healthy baby by donating blood news from tamilnadu

કોરોના વાયરસ અને લૉકડાઉનમાં પોલીસે જે કામ કર્યું છે તેને આખી દુનિયા સલામ કરશે. એટલું જ નહીં અન્ય કોરોના વોરિયર્સ પણ જેમકે સ્વાસ્થ્ય કર્મી, સફાઈ કર્મી અને મીડિયાકર્મી પણ આ વ્યક્તિના ધન્યવાદ કરશે. હાલમાં તમિલનાડુમાં એક પોલીસકર્મીએ ગર્ભવતી મહિલાને પોતાનું લોહી ડોનેટ કરીને તેનો જીવ બચાવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ