ક્રિકેટ / ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડીઓનું કરીઅર ખતમ થવાને આરે, સતત ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી હકાલપટ્ટી

This player of team India is nearing the end of his career, he was dropped from the team after continuous poor performance.

સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરિઝ અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન થઈ ગયું છે. બંને ટીમમાંથી બે સિનિયર ખેલાડીઓની બાદબાકી થતાં તેઓના કરિઅર પર સવાલ ઊભો થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ